વિદ્યાસહાયક ભરતી ૨૦૨૬
Recruitment 2026

વિદ્યાસહાયક ભરતી વર્ષ - ૨૦૨૬

સમગ્ર ભરતી પ્રક્રિયા દરમિયાન અધિકૃત સૂચનાઓ, જાહેરાતો અને ઉમેદવાર સેવાઓ માટે આ પોર્ટલ નિયમિત જોતાં રહો.

Notification
ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોતાં રહેવા વિનંતી છે. New વિધાસહાયક ભરતી (ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ 2026 ની ઉમેદવાર માહિતી અને જાહેર સૂચનાઓ અહીં ઉપલબ્ધ રહેશે. આ તબક્કામાં દિવ્યાંગ ઉમેદવારો અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની તમામ જગ્યાઓ માટે તેમજ વિજ્ઞાન પ્રવાહ સિવાયના ઉમેદવારોના બિન અનામતની જગ્યાઓને ધ્યાને રાખીને કોલલેટર આપવામાં આવેલ છે બાકીની જગ્યાઓ માટે હવે પછી તબક્કાવાર કોલલેટર મુકવામાં આવશે.
Public Information

FAQ

Frequently Asked Questions and important circulars.

કોલલેટર મેળવવા માટેની સુચના - બીજો તબક્કો NEW Call letter download instructions - second phase. View PDF કોલલેટર મેળવવા માટેની સુચના - પ્રથમ તબક્કો Call letter download instructions - first phase. View PDF જિલ્લાવાર-કેટેગરીવાર ખાલી જગ્યાઓ NEW District-wise and category-wise vacant seats. View PDF D.El.Ed ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હોય અને ઉમેદવારી નોધાયેલ હોય તેવા ઉમેદવારો માટેની સૂચના ઉમેદવારો માટેની સૂચના 13/07/2026 View PDF નામ. વડી અદાલતમાં દાખલ થયેલ ૩૦૦૫/૨૦૨૬ તથા સંલગ્ન અન્ય કેસોમાં તા.૨૩/૦૪/૨૦૨૬ના ઓરલ ઓર્ડરના અરજદારો માટે અગત્યની સૂચના અરજદારો માટે અગત્યની સૂચના 23/04/2026 View PDF ઉમેદવારો માટે અગત્યની સુચના Important instructions. 22/04/2026 View PDF ફોર્મ સાથે જોડવાના આધારો - ધોરણ ૧ થી ૫ Supporting documents to attach with form. 15/04/2026 View PDF વય મર્યાદા Applicable age limit guidance. 15/04/2026 View PDF
Candidate Support

Helpline

In case of any issue please contact on below number between 10:30 am to 6:10 pm only on working days.

Administrative Support +91-7567929611 Available between 10:30 am to 6:10 pm on working days.
Software Technical Support +91-9099971769 Available between 10:30 am to 6:10 pm on working days.